Welcome to my blog!!!



Friday, October 29, 2010

લેબર ડે મસ્તી....:)

લેબર ડે ની શરુઆત આમ તો સપ્ટેમ્બર ૫, ૧૮૭૮ ના અમેરિકા ના બોસ્ટ્ન નામક શહેર મા થઈ હતી, પણ્ એને પબ્લિક રજા ૧૮૯૪ ની સાલ મા જાહેર કરવા મા આવિ હતી.હ્વવે લેબર ડે સાલ ના સપ્ટેમ્બર મહિના ના ફ્ર્સ્ટ સોમવાર ના દિવસે ઉજવવા મા આવે છે, એટલે ત્રણ દિવસ ની રજા..લેબર ડે પર લોકો મસ્તી કરે, ફરવા જાય અને શોપ કરે.
હુ અને મારા મિત્રો આ વખતે Mackinac Island અને traverse city ગયા હતા, અને ત્યાના selected ફોટા હુ નિચે તમારી સાથે share કરુ છુ.


તંબુ..કેટલિય મથામણ બાદ બનેલો અમારો માનીતો તંબુ!!!!!!!!



અમારી પાસે બાઇક ના હોવાના કારણે લોકો ની બાઇક ના ફોટા પાડિ ને ખુશ થવુ પડ્યુ..



રોડ વચ્ચે ઉભા રહિને ફોટા પાડવાના કરવામા આવેલા અખતરા!!




કેવુ સુંદર ફોટો!!!! અખતરા નુ પરિણામ...



લેક મિસીગન નો ફોટો, આને કહેવાય કુદરત ની કારિગરી..



હાઇ ઝુમ કરીને લિધેલુ ફોટો.



ઇન્દ્રધનુશ્ય ની કળા.



વાહ્!!!



સેન્ડ ડ્યુનસ પરથિ લિધેલુ ફોટો!!



સેન્ડ ડ્યુનસ પરથિ લિધેલુ ફોટો!!



લેક ની સુંદરતા માણવા માટે બનાવામા આવેલુ પ્લેટ્ફોર્મ..



બોટ યાર્ડ્!!



બોટ યાર્ડ્!!



વિન્ડ થિ બનેલુ પ્ત્થર નો પુલ..



લેક મિસીગન



લેક મિસીગન



લેક મિસીગન



મેકિનો આઇલેન્ડ્...



મેકિનો આઇલેન્ડ નુ ચર્ચ....



મેકિનો આલેન્ડ નો પુલ્...