Welcome to my blog!!!



Saturday, June 19, 2010

આમ તો આ મારો પ્રથમ બ્લોગ છે, પ્રથમ બ્લોગ એટલે પરિચય નો બ્લોગ. આમ તો મારુ નામ પિયાલી. પ્રેમ થી મારા મિત્રો મને પુ, પિલ્લુ, પિયુ કહે છે. કોઇક અકડાય તો પિધેલિ પણ કહિ દે. મને મિત્ર નામ ના શબ્દથી ઘણો પ્રેમ છે, અને પ્રેમ ને મિત્ર બનાવિ શકાય એવો વહેમ છે. ચલો આના પર એક મિત્રતા ની મસ્તીથી ભરેલી એક કવિતા કહુ.

ક્યા મલે છે કોઇને દોસ્ત નો આટ્લો પ્યાર!
કઇક થાય ને મલવા આવે દોસ્ત હજાર.
ક્યા એવિ રિક્સા ને ક્યા એવા રસ્તા....

ત્યાની Restaurant સસ્તિ ને ત્યા ના પાન સસ્તા,
અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા
Friend જૉડૅ Time નિકળૅ હસ્તા હસ્તા......

ક્યારેક ક્યારેક તો મને દોસ્તી અને પ્રેમ ની પરિભાષા અલગ તારવામા ભુલ થઈ જાય છે. કોઇ અપરિચિત શાયરે અંગ્રેજીમા દોસ્તી અને પ્રેમ ની વચ્ચેની પાતળી રેખા દોરવાનો પ્રયત્ન કર્યો છે. કહે છે....

You Give Your Whole Heart To Your Love & They Break It
But You Give Your Broken Heart To Your Friend & They Make It

આમ તો પ્રેમ પણ કાઇ સસ્તી મદિરા નથી, જેને પ્રેમ પિધો હોય એને પુછો...કહેશે કે એના સિવાય બીજા કશામા મઝા નથી..





6 comments:

  1. ek dam sahi bataya hei madam aapne..prem or dosti dono apni apni jagah par sahi hei..

    ReplyDelete
  2. wow piya ji really i'm speechless,
    are aa koi atishyokti nathi pan aa blog vanchya baad je man ma udbhavyu chhe te vyakt kari rahyo chhu,kharekhar bhasha par nu prabhutva ane shabdo ni sogthabaji aaj tamaro plus point chhe,karan ke koi pan vaat man ma to hoy chhe pan tene shabdo vade kandarva ni samaj thi j blog banto hoy chhe ane aa samaj tamara blog ma potani aagvi olakh aapi jay chhe
    . khub khub abhinandan aa khubsaras prayatn badal......

    ReplyDelete
  3. છાયા જો માથે તારી હશે, દિવસો દૂખો ના વિતિ જશે...

    સૌને સંભાલી લેજે પ્રભું, સૌન શક્તિ દેજે પ્રભું...

    તારુ દિધેલું તે લિધું, ભુલ શું ભક્તિ માં મે કરી...

    પણ નબળો હજુ માનવિ છે, રહે છે દુખડા ગણી-ગણી...

    દિધું છે તે ઘણુંય, ભુંલશું ન યે કદિયે...

    પણ મર્જો ના મા બાપ યેના જે બાળ નાના હજિયે...

    ReplyDelete
  4. ઊંચકી સુગંધ એક ઉભું ગુલાબ યેની વેદનાની વાતો નું શું...!
    કાંટાથી છોલાથી લાગણી ને સપનાઓ, ઉંઘ છતાં જાગવાનુ શું...!

    સુવાસે પડઘાંતુ આખું આકાશ, છતાં ખાલિપો ખખડે ચોપાસ...!

    ઉપવન ના વાયરામાં કોની છે નોંધ, કોણ વીણે છે એકલી સુવાસ...!

    વાયરો કહે કે ઉડવાનું આમ તેમ, વાયરા નું ઠેકાણું શું...!

    ધારો કે ફુલ કોક ચુંટે ન સાચવે ને આપે ને સુંઘે તો સારું...!

    ધારો કે એક દિ ની જિંદગીમાં, મલવાનું થોડું લખાય તો સારું...!

    પણ ઉપવન માં ઝુરવાની હોય જો સજા, તો મરવાના ખ્વાબ નું શું...!
    કાંટાથી છોલાથી લાગણી ને સપનાઓ, ઉંઘ છતાં જાગવાનુ શું...!
    ઊંચકી સુગંધ એક ઉભું ગુલાબ યેની વેદનાની વતો નું શું...!

    ReplyDelete
  5. મારા સ્વિટ ભાઈ એકજ વાત તમારા માટે....
    મુમ્કીન હે આસમાન મે સુરાગ કરના, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો!!!!!

    ReplyDelete
  6. Dream
    It is essential to have a dream goal or a dream target set before you start working towards it. You should set a target that is difficult but not impossible. However, you should dream big, as only then you will have a challenge to fulfill. Only when you have a clear idea on what you want to achieve, you can make plans to to reach that goal.

    Plan
    Once you have set a goal, write it down or have it carved on your mind until you reach it. One of the best self motivation techniques for students is to chalk out two plans which you think will help you reach the goal (if one fails, you always have the other option). But you should try and make your plans as foolproof as possible.

    Execute
    You dream, you set a goal, you draw a plan and so comes execution of the plan. You have no time to waste and please do not procrastinate! Start immediately with your plan from day one! It is fine even if you begin with a small thing. This is one of the most important technique on either self motivation or start studies.

    Optimize
    One of the best self motivation techniques for students is to optimize. Now in one way, you need to optimize your resources to their best use. Get along with people who have similar goals, make the best use of knowledge, put all the things that you have to best use. Secondly, have an optimistic attitude as only that is going to take you half way to success.

    Reward
    Who does not like a fete or a praise for the works and hard work that has been undertaken all the while. In your self motivation techniques, you need to reward yourself for every small achievement, for reaching every small goal that you had planned. Reward is still considered as one of the best and most effective motivation techniques known to man. You can indulge in your hobby for longer time, go for a party or take a small break as a celebration of your small success.

    ReplyDelete