પ્રેમ એટલે શું...?
પ્રેમ ઍટલે નિશ્ચલ નિર્મળ અન સાત્વિકતા નો એહસાસ.
પ્રેમ એટલે પોતાના જ આત્મા સાથે નુ મિલન.
પ્રેમ એટલે પરમાત્મા નુ આશિર્વચન.
પ્રેમ એટલે પોતાની જાત સાથે નો સાકસાત્કાર.
પ્રેમ એટલે જિવનરુપિ ફેફ્સા નો પ્રાણવાય્.
પ્રેમ ઍટલે ....અગણિત અવર્ણિત સંવેદનો નો વરસાદ...
very well said......
ReplyDeleteLove is all about caring somebody even when u get hurt